ટાર્ઝન રિટર્ન્સ
“અજબ ટાર્ઝન ની ગજબ કહાની” હવે આવશે 12 ડિસેમ્બરથી સિનેમાઘરોમાં!
2025 ની સૌથી મોટી ગુજરાતી એડવેન્ચર એક્શન ફિલ્મ
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે એક નવા યુગમાં પ્રવેશવા જઈ રહી છે! ગજ્જર બ્રધર્સ ફિલ્મ પ્રોડક્શન ગર્વ સાથે રજૂ કરે છે એક એવી ફિલ્મ, જે ગુજરાતના દર્શકોને એડવેન્ચર, એક્શન, મજા અને પરિવારભર્યો મનોરંજન આપશે — “અજબ ટાર્ઝન ની ગજબ કહાની”.
આ ફિલ્મનું નિર્દેશન અને પ્રોડક્શન હિતેશ ગજ્જર અને દિપક ગજ્જરે કર્યું છે. જ્યારે Executive Producer & Casting Director – Amit Thakkar એ આ પ્રોજેક્ટને પ્રી-પ્રોડક્શનથી લઈને પોસ્ટ-પ્રોડક્શન સુધી બહુ જ કાળજીપૂર્વક પાર પાડ્યો છે. અમિત ઠક્કરે નવી પ્રતિભાઓને શોધીને ફિલ્મને તાજગી અને એનર્જીથી ભરપૂર બનાવી છે.
⭐ સ્ટાર કાસ્ટ અને ફિલ્મનું માહોલ
ફિલ્મમાં જોવા મળશે:
અંકિત રાજ, વિધી શાહ, ચેતન દૈયા, કલ્પેશ પટેલ, નિર્મિત ઠક્કર, જયદીપ શાહ, મિથુન બારોટ, પુરવી શાહ અને જિયા ઝવેરી જેવા પ્રતિભાશાળી કલાકારો.
દરેક પાત્ર પોતાની અનોખી છાપ છોડશે, અને ખાસ કરીને બાળકો માટે આ ફિલ્મ એક મજેદાર અને પ્રેરણાદાયક પ્રવાસ બની રહેશે.
📍 ફિલ્મનું શૂટિંગ – સંપૂર્ણ ગુજરાતમાં
ફિલ્મનું શૂટિંગ સંપૂર્ણ રીતે ગુજરાતમાં કરવામાં આવ્યું છે —
સુરત, નવસારી, અને ગુજરાતના અનેક ઘન જંગલ વિસ્તારોમાં,
જેથી ફિલ્મને રિયલિસ્ટિક, નેચરલ અને એડવેન્ચરથી ભરપૂર લુક મળી શકે.

🐾 અજબ ટાર્ઝન ની ગજબ કહાની — બાળકો અને પરિવાર માટે બનાવેલી ફિલ્મ
આ ફિલ્મ એક્શન અને એડવેન્ચર સાથે સાથે મિત્રતા, પરિવારના મૂલ્યો, હિંમત અને એકતા જેવા મહત્વપૂર્ણ સંદેશો આપે છે. મુખ્ય કહાની ટાર્ઝનના કિડનેપિંગ અને ત્યારબાદ બાળકોની હિંમતભરી લડત આદિવાસી લોકો સામેની છે.
➡️ Producer Hitesh Gajjar એ જણાવ્યું કે આ ફિલ્મ બાળકોના સાહસ, ઉત્સાહ, વિશ્વાસ, જોશ–જજ્બા અને જાનવર સાથેની લાગણીને ખૂબ સુંદર રીતે રજૂ કરે છે.
🎯 ફિલ્મની સિદ્ધિઓ અને વિશેષતા
- 2025 ની પ્રથમ ગુજરાતી એડવેન્ચર–એક્શન ફિલ્મ
- લાજવાબ વિઝ્યુઅલ્સ અને શાનદાર સ્ટોરીલાઇન
- ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈ આપવાની ક્ષમતા
📅 રિલીઝ તારીખ અને ટ્રેલર લિંક
“અજબ ટાર્ઝન ની ગજબ કહાની” 12 ડિસેમ્બર 2025થી તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થશે!
🎥 ટ્રેલર જુઓ: https://youtu.be/zIRm2u9ACbM?si=oiIlo-l0zhjH8hmQ
આ ફિલ્મ માત્ર એક કહાની નહીં…
પરંતુ એ છે — હિંમત, એકતા અને પરિવારના પ્રેમની અનોખી સફર.**
Executive Producer & Casting Director – Amit Thakkar
📞 8485971008
